🔴 Breaking
ભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરીભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરી

Tag: <span>Dahej</span>

ભરૂચ: દહેજમાં ફ્રાન્સના માન ગ્રુપે ₹180 કરોડનો સૌથી વિશાળ ઉત્પાદન એકમ શરૂ કર્યો

Nov 23, 2022 1 min read

ફ્રેગ્રન્સ અને ફ્લેવર્સના ઉત્પાદનમાં ફ્રાન્સની વૈશ્વિક આગેવાન માન ગ્રુપે ગુજરાતના દહેજમાં નવા ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું.

રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર મોકલવાનો ખર્ચ..!

Aug 8, 2022 1 min read

દહેજથી રાજસ્થાન મોકલવામાં આવી રહેલા 2 મહાકાય રિએક્ટર બનાસકાંઠા અટકી પડ્યા છે. થરાદમાં છેલ્લા 20 દિવસથી મહાકાય રિએક્ટર…

ભરૂચ: દહેજની રોહા ડાયકેમ કંપનીના થર્મિક ફિટર પ્લાન્ટ સેક્શનમાં લાગી હતી આગ,6 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબૂ

Jul 20, 2022 1 min read

દહેજ સેઝ 2માં આવેલ રોહા ડાયકેમ કંપનીમાં ગતરોજ રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી…

ભરૂચ : દહેજના લખીગામ-જાગેશ્વરના 4 બોગસ તબીબો પર SOG પોલીસે બોલાવી તવાઈ…

Jul 4, 2022 1 min read

સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની ચોથી વેવ શરૂ થવાની સાથે જ બંગાળી બાબુઓ ફરીથી ભાડાની દુકાનો ખોલી બોગસ તબીબના…

ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર યથાવત…

Jun 29, 2022 1 min read

નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર, 15 દિવસ અગાઉ કેટલોક ભાગ ધસતાં બ્રિજ હતો બંધ,ગોકળ ગતિએ ચાલતા સમારકામથી…

ભરૂચ : અદાણી ફોઉન્ડેશન-દહેજ દ્વારા વાગરા તાલુકાની સરકારી શાળાઓમાં સપ્તાહ સુધી યોગ કરાયા

Jun 20, 2022 1 min read

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રત્યેક વર્ષે 21 જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ભરૂચ : દહેજથી ટ્રકમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 ઇસમોની ધરપકડ…

May 23, 2022 1 min read

ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના કાપોદ્રાના એક ગોડાઉનમાંથી ઝડપી…

ભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી

May 17, 2022 1 min read

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવી છે.

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વર્ષ ૨૦૧૧-૧૨ માં થયેલા કથિત પાણી કૌભાંડમાં ફરી ઉભો થયો વિવાદ

Apr 16, 2022 1 min read

ટોરેન્ટ બાદ વધુ એક કંપનીએ ડીઆઈએ પાસેથી એક્સસ નાણાં રીફન્ડ માંગતા ફરી વિષય ચર્ચાની એરણે ચડ્યો છે.

ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિકસ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાય, બ્લાસ્ટમાં 6 કામદારોના નિપજ્યાં હતા મોત

Apr 13, 2022 1 min read

દહેજ ખાતે આવેલ ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજ્યાં હતા ત્યારે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર…