વાઈલ્ડ લાઈફ કોરિડોર દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વેનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ,ગતિ,સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય
ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું લોકાર્પણ…
