ભરૂચ : કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકોના હાથે તૈયાર થયેલ આશાના દિવડાઓની ખરીદી કરી તેમનો ઉત્સાહ વધારવા લોકોને અપીલ…
મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ શાળા દ્વારા પહેલ મનોદિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા સંસ્થાની પહેલ બાળકો દ્વારા દીવડા-આર્ટિફિશિયલ તોરણ તૈયાર…
