🔴 Breaking
ભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોતભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભાવનગર : કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર’ના નારા સાથે ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ,દિગ્ગજ નેતાઓની અટકાયતભરૂચ: વાગરા- પીસાદ માર્ગ પર બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના કરુણ મોતભરૂચ: નેત્રંગમાં ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, રૂ. 1.97 લાખનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Tag: <span>dog</span>

સુરત : વાલક પાટીયાની કરૂણેશ હોમ્સમાં બાળક પર ચારથી પાંચ શ્વાનનો હુમલો,ગંભીર ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ

Feb 5, 2026 1 min read

સુરત શહેરમાં વાલક પાટીયા ખાતે ચારથી પાંચ જેટલા શ્વાનોએ બાળક ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.ઘર પાસે…

સુરત : પાલતુ શ્વાનનો 7 વર્ષીય બાળક પર હુમલો,ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ,પીડિતના પરિવારની પોલીસ મથકમાં અરજીરૂપે ફરિયાદ

Sep 25, 2025 1 min read

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાન જર્મન સેફર્ડે 7 વર્ષના બાળક પર હુમલો કર્યો…

ભરૂચ: ઝઘડિયાના જૂની તરસાલી ગામે નર્મદા નદીમાં પલક ઝપકતા જ મગરે કર્યો શ્વાનનો શિકાર, વિડીયો થયો વાયરલ

Aug 16, 2025 1 min read

ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ…

સુરત: બાંધકામ સાઇટ પર માતાની નજર સામે શ્વાન એક વર્ષની બાળકીને ખેંચી ગયું, પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી

Jun 5, 2025 1 min read

સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી…

અમદાવાદમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરતાં ગંભીર ઘાયલ,સારવાર દરમિયાન બાળકીનું મોત

May 14, 2025 1 min read

અમદાવાદમા હાથીજણમાં એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી.…

અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા 261 શ્વાનનું ખસીકરણ- રસીકરણ કરાયુ, સ્પેશ્યલ ઓપરેશન સેન્ટર ઉભું કરાયુ

Mar 31, 2025 1 min read

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ…

અંકલેશ્વર: શ્વાન દ્વારા કરાયેલ હુમલામાં ઘાયલ વાછરડાનો કરુણા એનિમલ એમબ્યુલન્સની ટીમે સારવાર કરી જીવ બચાવ્યો

Feb 18, 2025 1 min read

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા તે ઇજાગ્રસ્ત થયું હતું. ભરૂચ…

અંકલેશ્વર: વૈશાલી સોસા.માં શ્વાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ

Dec 27, 2024 1 min read

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી…

ભરૂચ:સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનને લાકડીના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારાય, મહિલા પહોંચી પોલીસ મથકે

Dec 24, 2024 1 min read

શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા. મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઇ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે…