અંકલેશ્વર : આર.એમ.સ્કૂલ સહિત બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, જૂના દીવામાંથી સાયલેન્સર-બેટરીની ચોરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ આર.એમ. સ્કૂલ અને એક નવનિર્મિત બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.