અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રૂ.26 લાખના ખર્ચે પ્રવેશદ્વારનું નિર્માણ, MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ
ભડકોદ્રા ગામ ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ પ્રવેશદ્વારનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું... ગુજરાત…
