🔴 Breaking
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…

Tag: <span>Fake</span>

સુરત : પૂર્વ DEOની બોગસ સહીથી 25 સ્કૂલના રેકોર્ડ સાથે કૌભાંડની આશંકા,તપાસનો ધમધમાટ તેજ

Dec 4, 2025 1 min read

સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી કૌભાંડની આશંકા સામે આવી છે,જેમાં 25 સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની શંકા…

સુરત : સુરભી ડેરીમાંથી જપ્ત કરાયેલ પનીરનો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું, પૃથ્થકરણમાં થયો ખુલાસો…

Nov 25, 2025 1 min read

સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં…

સુરત : મનપાના આરોગ્ય વિભાગે સુરભી ડેરીના આઉટલેટ કર્યા સીલ,નકલી પનીરના નમૂના લેવામાં આવ્યા

Nov 13, 2025 1 min read

સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના આઉટલેટ સીલ કરવામાં…

સાબરકાંઠા : હિંમતનગરમાં પિતા પુત્રએ વિદેશના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને લોકો સાથે કરી છેતરપિંડી,પોલીસે કરી ધરપકડ

Sep 20, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.…

સુરત : ગુજરાતમાં નકલીની ભરમાર, PCB-SOGએ બનવાટી વિઝા ફેક્ટરીનો કર્યો પર્દાફાશ,એક ભેજાબાજની ધરપકડ

Sep 2, 2025 1 min read

સુરતના અડાજણ માંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું.SOG અને PCB પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને…

બનાસકાંઠા : લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટનામાં પોલીસે પાંચ ભેજબાજોની કરી ધરપકડ

Aug 31, 2025 1 min read

બનાસકાંઠાના વડગામમાં લગ્નની લાલચ આપીને લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ…

સુરત : ઉધના વિસ્તારમાં બે કથિત તોડબાજ પત્રકાર ઝડપાયા,ફેક્ટરી માલિકને બ્લેકમેલ કરીને કર્યો હતો તોડ

Aug 29, 2025 1 min read

સુરતના ઉધનામાં એક ફેકટરીના માલિકને બાળક મજૂરી કરાવતા હોવાની ધાકધમકી આપી રૂપિયા 5100નો તોડ કરનાર બે કથિત પત્રકારની…

સુરત : દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી RTOના ગોડાઉન પરથી વાહનો છોડાવી જવાના રેકેટનો પર્દાફાશ, 3 શખ્સોની ધરપકડ

Jul 28, 2025 1 min read

સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3…

સુરત : MLAના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરીને આધારકાર્ડ-પાનકાર્ડ  બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Apr 2, 2025 1 min read

સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. : ગુજરાત…

સુરત : લેસની દુકાનમાં કામ કરતા યુવકે રૂ. 3.50 લાખની લૂંટનું તરકટ રચ્યું, પોતાને જ બ્લેડથી ઘા મારતો થયો CCTVમાં કેદ…

Jan 31, 2025 1 min read

સુરતમાં લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરી 2 લૂંટારૂ રૂ. 3.50 લાખની લૂંટ ચલાવી ફરાર…