જમ્મુ કાશ્મીર: પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, સેના અને પોલીસના બળથી શાંતિ નહીં મળે, કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. કાશ્મીરમાં એક દાયકાથી તૈનાત ટીચર રજની બાલા શહીદ થયા હતા.