🔴 Breaking
દાહોદ : લીમખેડાના પોલિસીમળ ગામે શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ગરીબ પરિવારનું ઘરવખરી સહિત બધું બળીને ખાખદિવાળી પર અમદાવાદ અને મહેસાણાવાસીઓને મોટી રાહત: ભાઈબીજે મહિલાઓ AMTSમાં ફ્રીમાં કરી શકશે મુસાફરીSIR પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોના ઘરે જઈ BLO કરશે તપાસસુરત : પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત GPCB-RTO’ના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો…ભાવનગર : સોશિયલ મીડિયાના દુરુપયોગને અટકાવવાના સંદેશ સાથે કલાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય…ભરૂચ: દિવાળીના તહેવારો દરમ્યાન 108 ઇમરજન્સી સેવા સજ્જ,એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારોનર્મદા :  ભારત પર્વમાં પશ્ચિમ બંગાળની ઝાલમૂરીનો પ્રવાસીઓનેઓને લાગ્યો ચટાકેદાર ચટકો,સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ સંગમમુંબઈમાં અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ચકચાર, બોમ્બે હાઈકોર્ટ અને BSE પણ હાઈ એલર્ટદાહોદ : લીમખેડાના પોલિસીમળ ગામે શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ગરીબ પરિવારનું ઘરવખરી સહિત બધું બળીને ખાખદિવાળી પર અમદાવાદ અને મહેસાણાવાસીઓને મોટી રાહત: ભાઈબીજે મહિલાઓ AMTSમાં ફ્રીમાં કરી શકશે મુસાફરીSIR પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોના ઘરે જઈ BLO કરશે તપાસસુરત : પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત GPCB-RTO’ના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો…ભાવનગર : સોશિયલ મીડિયાના દુરુપયોગને અટકાવવાના સંદેશ સાથે કલાસંઘ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય…ભરૂચ: દિવાળીના તહેવારો દરમ્યાન 108 ઇમરજન્સી સેવા સજ્જ,એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારોનર્મદા :  ભારત પર્વમાં પશ્ચિમ બંગાળની ઝાલમૂરીનો પ્રવાસીઓનેઓને લાગ્યો ચટાકેદાર ચટકો,સ્વાદની સાથે સ્વાસ્થ્યનો પણ સંગમમુંબઈમાં અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ચકચાર, બોમ્બે હાઈકોર્ટ અને BSE પણ હાઈ એલર્ટ

Tag: <span>Foreign Liqour</span>

ભરૂચ: વાલિયા પોલીસે લુણા ગામેથી રૂ.2.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 2 બુટલેગર ફરાર

Apr 26, 2025 1 min read

પોલીસને બાતમી મળી હતી કે લુણા ગામનો બુટલેગર હાલ ઈંગ્લીશ દારૂનો ખુબ મોટો જથ્થો પોતાના ઘર પાસે ઉતારી…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રીક્ષામાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, રૂ.3.34 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ

Apr 24, 2025 1 min read

પોલીસે બાતમીવાળી રિક્ષા સાથે 4 ઇસમોને ઝડપી પાડી રીક્ષાની તલાસી લેતા રૂ.1.23 લાખની કિંમતનો 23 બોક્ષ વિદેશી દારૂ સહિત…

અંકલેશ્વર: GIDC પોલીસે રાજપીપળા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર અને મહિલાની કરી ધરપકડ

Apr 11, 2025 1 min read

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી નજીક ક્રિષ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગની થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાંથી રૂ.7.93 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Mar 15, 2025 1 min read

ભરૂચ એલસીબીએ થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂનોનો જથ્થો મળી કુલ ૧૭.૯૩ લાખના મુદ્દામાલ ઝડપી…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે હોળી ધુળેટી પૂર્વે ઝઘડિયાના નાના સાજા ગામેથી રૂ.5.74 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો !

Mar 10, 2025 1 min read

હોળી ધુળેટીના પર્વ પર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ  ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડીયા પોલીસ મથક  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી…

અંકલેશ્વર: પાનોલી પોલીસે વોલ્વો લકઝરી બસમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, રૂ.12.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Feb 10, 2025 1 min read

ભરૂચની પાનોલી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જાતિ વોલ્વો લક્ઝરી બસમાં વિદેશી દારૂનો…

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.3.33 લાખનો મુદ્દામાલ જપ્ત

Jan 5, 2025 1 min read

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.33…

અંકલેશ્વર: 31stએ જ રૂ.24.50 લાખના વિદેશી દારૂનો કરાયો નાશ, 14 હજાર બોટલ પર ફેરવાયું બુલડોઝર

Dec 31, 2024 1 min read

પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં રૂપિયા ૨૪.૫૦ લાખની કિંમતની ૧૪ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત રૂ.7 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે !

Dec 16, 2024 1 min read

બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને…

નવસારી: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો,બોરીયાચ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું

Dec 12, 2024 1 min read

નવસારી બોરીયાચ ટોલનાકા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી શરાબ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું.અને પોલીસે રૂપિયા 16.84…