🔴 Breaking
ભરૂચ: ખેલ મહાકુંભ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં અંકલેશ્વર જીમખાનાની 2 વિદ્યાર્થીનીઓનો ઉત્કૃષ્ટ દેખાવઅંકલેશ્વર: માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ આયોજિત રંગ રસિયા ગરબા મહોત્સવનો પ્રારંભભરૂચ: આદિવાસી વિસ્તારોની બેઠકો જીતવા ભાજપે કમર કસી, ઝઘડિયામાં શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાના 72 કલાક ધામાભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા, મુસાફરોનો આબાદ બચાવગાંધીનગર : ગંગાસ્વરૂપા બહેનોની નવી સફર,ગુજરાત સરકાર બની મજબૂત પીઠબળ, પુનઃ લગ્ન સહાય યોજનાથી જીવનમાં આવશે નવો ઉજાસનર્મદા : નવરાત્રી-દશેરાના પર્વ નિમિત્તે રાજપીપળાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવાનો પ્રારંભ કરાયો…ભરૂચ: ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન, મહિલા સન્માન મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર દિલ્હીમાં રાહુલ ગાંધી, ખડગે, અખિલેશ સહિત વિપક્ષના ટોચના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ ભરૂચ: ખેલ મહાકુંભ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં અંકલેશ્વર જીમખાનાની 2 વિદ્યાર્થીનીઓનો ઉત્કૃષ્ટ દેખાવઅંકલેશ્વર: માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ આયોજિત રંગ રસિયા ગરબા મહોત્સવનો પ્રારંભભરૂચ: આદિવાસી વિસ્તારોની બેઠકો જીતવા ભાજપે કમર કસી, ઝઘડિયામાં શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાના 72 કલાક ધામાભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં ખાબકી રિક્ષા, મુસાફરોનો આબાદ બચાવગાંધીનગર : ગંગાસ્વરૂપા બહેનોની નવી સફર,ગુજરાત સરકાર બની મજબૂત પીઠબળ, પુનઃ લગ્ન સહાય યોજનાથી જીવનમાં આવશે નવો ઉજાસનર્મદા : નવરાત્રી-દશેરાના પર્વ નિમિત્તે રાજપીપળાથી બેચરાજી સુધી વિશેષ બસ સેવાનો પ્રારંભ કરાયો…ભરૂચ: ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન, મહિલા સન્માન મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર દિલ્હીમાં રાહુલ ગાંધી, ખડગે, અખિલેશ સહિત વિપક્ષના ટોચના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ 

Tag: <span>Gujarat Forest Department</span>

ભાવનગર : વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી,સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ માટે મહારેલી પણ યોજાઈ

Aug 10, 2026 1 min read

વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ માટે મહારેલી યોજાઈ 3000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા…

નર્મદા : ડેડીયાપાડામાં દીપડાએ પુનઃ દસ્તક દેતા નગરજનોમાં ફફડાટ,વન વિભાગને  ત્વરિત કાર્યવાહી કરવા ઉઠી લોક માંગ

Jul 23, 2026 1 min read

ડેડીયાપાડામાં દીપડાની પુનઃ દસ્તક કુનબારની નર્સરી પાસે રોડ પર દીપડાની લટાર દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ દીપડાનો વિડીયો…

ગાંધીનગર :  ગુજરાતને ગ્રીન કવર આપવા વન વિભાગનો મોટો એક્શન પ્લાન, 11.80 કરોડથી વધુ રોપાઓનું થશે વિતરણ

Jul 13, 2026 1 min read

ગુજરાતને હરિયાળું બનાવવા વન વિભાગે આ વર્ષે 423 નર્સરીઓ દ્વારા 11.80 કરોડથી વધુ રોપાઓનું વિતરણ અને 74,453 હેક્ટર…

ભરૂચ: ઝઘડિયામાં પાંજરામાંથી દીપડો ફરાર, બે મહિલા શ્રમજીવી પર કર્યો હુમલો

Jul 12, 2026 1 min read

ભરૂચના ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પાંજરામાં પુરાયેલો દીપડો અચાનક ભાગી છૂટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી…

સુરેન્દ્રનગર : કચ્છના નાના રણમાં ઉનાળાના સમયમાં વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા વન વિભાગનું ‘જલ-પરબ’ અભિયાન…

May 22, 2026 1 min read

સુરેન્દ્રનગરના લિટલ રણ ઓફ કચ્છની કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગે વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક મોટું 'જલ-પરબ'…

જુનાગઢ : ગીરની શાન સમાન ‘જંગલના રાજા સિંહ’ની સુરક્ષા સામે સવાલો ઊભા થતાં વન વિભાગ સતર્ક બન્યું…

Apr 22, 2026 1 min read

જૂનાગઢના ગિરનાર જંગલ બોર્ડરની આસપાસથી પસાર થતા સિંહોની પજવણી અને જીવના જોખમે પસાર થતા સિંહોની સુરક્ષાને લઈને સિંહ…

“ગીધ જાગૃતિ દિવસ” : સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ કામદાર તરીકે કામ કરતાં ગીધ પક્ષીની સંખ્યામાં ઘટાડો..!

Sep 6, 2025 1 min read

ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે, અને તેની સંખ્યા પહેલા ઘણી બધી હતી. પણ છેલ્લા કેટલાક…

જુનાગઢ : પ્રથમવાર 16મી સિંહ ગણતરીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, સાસણ સિંહ સદનથી કર્મચારીઓને રવાના કરાયા…

May 10, 2025 1 min read

સિંહોની જનસંખ્યા માટે 5 વર્ષે એકવાર યોજાતી વસ્તી ગણતરીનો 16મો તબક્કો આજે સાસણ ગીર ખાતેથી શરૂ થયો છે.…

નવસારી : કાંગવઈ ગામે શિકારની શોધમાં આવી ચડેલો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહત અનુભવી…

Apr 12, 2025 1 min read

દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, ચીખલી વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી આરોગ્ય તપાસ…

ભરૂચ: નેત્રંગ વનવિભાગે ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો પદૉફાશ કયૉ

Jan 19, 2025 1 min read

નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ગતરાત્રી બાતમીના આધારે ટ્રક પસાર થતાં નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ મોરીયાણા નસઁરી પાસે ટ્રકની પકડી પાડી…