ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ધરખમ વધારો
કેન્દ્ર સરકારે ખાદ્યતેલની સ્ટોક લિમિટ નક્કી કરતા તેલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા હતી
કેન્દ્ર સરકારે ખાદ્યતેલની સ્ટોક લિમિટ નક્કી કરતા તેલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા હતી
દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.