ન્યૂઝ IND vs NZ: રાયપુર વનડેમાં ભારતીય બોલરો ચમક્યા, ન્યુઝીલેન્ડ 108 રન પર ઓલઆઉટ Jan 21, 2023 1 min read ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ઝઝૂમી ગઈ અને માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.