અંકલેશ્વર: ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, હેલ્થ અને એન્વાયરમેન્ટ વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો !
અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે એ.આઈ.એ હોલ ખાતે સફેટી વિષય પર રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન…
અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે એ.આઈ.એ હોલ ખાતે સફેટી વિષય પર રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન…
સેમિનાર અને પ્રદર્શનનું જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને મુખ્ય વક્તા ડો. સુનિલ પારેખના હસ્તે રિબિંગ કટિંગ કરી ખુલ્લુ…
સેફ્ટી હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટ એસોસિએશન ઔદ્યોગિક સલામતી, બોઈલર સલામતી, ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને PESO ના નવીનતમ અપડેટ્સ અને માર્ગદર્શિકાઓ…