પટનામાં જેડીયુના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારી હત્યા, હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું
સૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે 12 વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા.