Connect Gujarat

You Searched For "junagadh"

જૂનાગઢ: તંત્રનો સરાહનીય પ્રયાસ,જંગલમાં મતદાન મથક ઉભુ કરાશે

27 March 2024 6:36 AM GMT
જૂનાગઢ જિલ્લામાં જંગલ મધ્યે આવેલ કનકાઈ મંદિરે અલ્પ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.

જૂનાગઢ: વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવ

25 March 2024 10:32 AM GMT
વંથલીનાં ધંધુસર ખાતે અજીબોગરીબ રા ઉત્સવઆઝાદી પહેલાથી ઉજવાય છે આ ઉત્સવમાનતાઓ પૂર્ણ થાય તે લોકો રા નું સ્વરૂપ કરે છે ધારણગધેડા પર સવાર થઈ વાજતેગાજતે...

જુનાગઢ : વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં માળીયાહાટીના તાલુકાના ખેડૂતોને હાલાકી..!

21 March 2024 12:42 PM GMT
માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

જુનાગઢ : શિકારની શોધમાં આવી ચઢેલો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો, જુઓ “LIVE” રેસક્યું..!

21 March 2024 7:47 AM GMT
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.

જુનાગઢ : ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર વડથ ગામના 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ...

15 March 2024 12:26 PM GMT
ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર પંથક : વન વિભાગની કનડગતથી ત્રસ્ત માલધારીઓ, જુનાગઢ વન વિભાગની કચેરીએ આપ્યું આવેદન

15 March 2024 11:52 AM GMT
ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

જુનાગઢ: કારની અડફેટે 3 મિત્રોના મોત,પરિવારમાં માતમનો માહોલ

14 March 2024 10:54 AM GMT
જૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

જૂનાગઢમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

11 March 2024 3:39 PM GMT
જુનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા , માંગરોળ, માણાવદર પંથકમાં 6.24 વાગ્યે ધરતીકંપનો આંચકો આવ્યો છે. 3.5 તીવ્રતાનો આંચકો નોંધાયો છે.અચાનક જ ભૂકંપનો આંચકો...

જૂનાગઢ: ભવનાથમાં મૃગીકુંડમાં સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની પુર્ણાહુતી

9 March 2024 6:53 AM GMT
જૂનાગઢના ભવનાથમાં નાગા સાધુઓની રવેડી અને મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી થઈ હતી

જુનાગઢ : મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે ઉમટી માનવમેદની, વિદેશી શ્રદ્ધાળુઓ પણ આવ્યા મેળો મહાલવા

7 March 2024 2:25 PM GMT
જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી.

જૂનાગઢ: દામોદર કુંડ ખાતે સંત સંમેલન યોજાયું,ભવનાથના મેળામાં બિન હિન્દૂઓને પ્રવેશ ન આપવા ચર્ચા

4 March 2024 6:57 AM GMT
દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.

જૂનાગઢ: રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોની ધરપકડ

3 March 2024 9:46 AM GMT
જુનાગઢમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી...