🔴 Breaking
હરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીઅંકલેશ્વરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઇ, 25 વર્ષથી સેવા આપનાર શિક્ષકોનું કરાયું સન્માનઅંકલેશ્વર એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમમાં શિક્ષક દિવસ નિમિત્તે ‘સ્ટુડન્ટ્સ-એઝ-ટીચર્સ’ કરાયું આયોજનઅંકલેશ્વર: GIDC પોલીસે કોસમડીના મોરા ફળિયા પાસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા ભરૂચ:આમોદના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત ભરૂચ: મેઘઉત્સવમાં આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણભરૂચ: કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા કેમ્પ યોજાયો, જસ્ટિસ  એ.વાય.કોગજે રહ્યા ઉપસ્થિતભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયતહરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીઅંકલેશ્વરમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઇ, 25 વર્ષથી સેવા આપનાર શિક્ષકોનું કરાયું સન્માનઅંકલેશ્વર એસ.વી.ઇ.એમ ગુજરાતી માધ્યમમાં શિક્ષક દિવસ નિમિત્તે ‘સ્ટુડન્ટ્સ-એઝ-ટીચર્સ’ કરાયું આયોજનઅંકલેશ્વર: GIDC પોલીસે કોસમડીના મોરા ફળિયા પાસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા ભરૂચ:આમોદના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત ભરૂચ: મેઘઉત્સવમાં આજે છડી નોમની ભવ્ય ઉજવણી, છડીને ઝુલતી જોવા ઊમટ્યું માનવ મહેરામણભરૂચ: કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મેગા કેમ્પ યોજાયો, જસ્ટિસ  એ.વાય.કોગજે રહ્યા ઉપસ્થિતભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયત

Tag: <span>Katargam</span>

સુરત : કતારગામ-સરથાણામાં સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું, 8 આરોપીની ધરપકડ, 6 વોન્ટેડ જાહેર

Sep 27, 2025 1 min read

કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની…

સુરત : કતારગામ વિસ્તારમાં મંથર ગતિએ ચાલતી બ્રિજની કામગીરી, લોકોના રોષનો ભોગ બનેલા શાસકો દોડતા થયા..!

May 15, 2025 1 min read

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીના પગલે લોકોનો રોષ પારખી ગયેલા શાસકો…

સુરત : કતારગામમાં માસુમ છ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં નરાધમની ધરપકડ કરતી પોલીસ

Mar 16, 2025 1 min read

સુરતના કતારગામમાં માસુમ છ વર્ષીય બાળા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી,આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી…

સુરત : કતારગામમાં છ વર્ષીય માસુમ દીકરી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર,પોલીસે શરૂ કરી તપાસ

Mar 15, 2025 1 min read

સુરતના કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાત્રે 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રિ દરમિયાન પરિવાર…

સુરત : કતારગામમાં જામીન પર છૂટેલા આરોપીએ બેગ બાબતે યુવાનની કરી હત્યા,પોલીસે હત્યારાની કરી ધરપકડ

Mar 9, 2025 1 min read

સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની…

સુરત: ન્યુ કતારગામ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકેલ 2 વર્ષીય બાળકનો હજુ સુધી કોઈ પત્તો નહીં, ફરી શોધખોળ શરૂ કરાય

Feb 6, 2025 1 min read

કાપડ નગરી સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ગતરોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું હતું…

સુરત : કતારગામમાં ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો 50 ફૂટ  નીચે રોડ પર પટકાયા,એકનું મોત,એક સારવાર હેઠળ

Jan 15, 2025 1 min read

અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર…

સુરત : વાહન સાઈડમાં કરવા જેવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પિકઅપ વાન ચડાવી ઢસડી મારતા આધેડનું મોત…

Nov 17, 2024 1 min read

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગુજરાત, સમાચાર

સુરત : કતારગામ લૂંટની ઘટનામાં બિનવારસી ઇકો કાર મળી આવી

Feb 28, 2024 1 min read

સૂત્રો અનુસાર ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ડાયમંડ કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા. ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા…

સુરત:કતારગામમાં બે માળનું એમ્બ્રોડરીનું કારખાનુ પત્તાના મહેલની જેમ ધરાશાયી, કામદારોનો આબાદ બચાવ

Nov 2, 2023 1 min read

સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.