અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા,પોલીસે શોધખોળ હાથ ધરી
પાનોલી જી.આઈ.ડી.સી.ના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા બનતા પોલીસે તરવૈયાઓની મદદ વડે શોધખોળ હાથ ધરી…