અંકલેશ્વર : પતંગ રસિયાઓએ પતંગો ચગાવી લીધી, જુઓ હજુ શું બાકી રહી ગયું ?
પતંગના પર્વની ઉલ્લાસભેર થઇ હતી ઉજવણી વીજવાયરો પર હજી જોવા મળી રહયાં છે પતંગ- દોરીઓ વાયરો પર લટકેલા…
પતંગના પર્વની ઉલ્લાસભેર થઇ હતી ઉજવણી વીજવાયરો પર હજી જોવા મળી રહયાં છે પતંગ- દોરીઓ વાયરો પર લટકેલા…
ઉત્તરાયણનો તહેવાર અબાલ - વૃધ્ધ સૌ કોઇને પ્રિ્ય છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી
પતંગની દોરીથી અનેક પક્ષીઓ થયા ઘાયલ વન વિભાગના સહકારથી ખોલાયું સારવાર કેન્દ્ર ઘાયલ પશુઓ અને પક્ષીઓને અપાય સારવાર