અંકલેશ્વર: માંડવા ટોલ પ્લાઝા પર ટ્રાન્સપોર્ટરોને હેરાનગતિનો આરોપ, ટોલકર્મચારીઓ વાહનો પર લટકી વસૂલી કરતા હોવાનો વિડીયો
ટોલકર્મચારીઓ દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાત, ગેરવર્તણૂક અને ધાક-ધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ કરાઇ ગુજરાત…
