🔴 Breaking
ભરૂચના ત્રાલસી ગામ નજીક દુર્ઘટના, માલગાડીની અડફેટે આવી જતાં એક યુવક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્તભરૂચ: ઝઘડિયા GIDCમાં કંપનીઓના કોન્ટ્રાક્ટ મેળવવા માફિયાગીરીનો મામલો, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યાભાવનગર : વરસાદ ખેંચાતા 7 થી વધુ તાલુકાઓમાં પાક પર ઈયળ અને જીવજંતુનો મોટો ઉપદ્રવ!અંકલેશ્વર: પ્રાચીન રતનેશ્વર મહાદેવ મંદિરે 31મી ઓગષ્ટના રોજ ભવ્ય લોકડાયરો યોજાશેવલસાડ : પાકા રસ્તા-સુરક્ષા દીવાલની માંગ સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોનો ભાજપ કાર્યાલય પર હોબાળો…સાળંગપુરધામમાં શ્રાવણ’ની ઉજવણી… : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચોકલેટનો અન્નકૂટ તથા મોરપીંછ થીમ આધારિત શણગાર કરાયો…ભરૂચ: જંબુસર-આમોદ પંથકમાં  અપૂરતા વરસાદથી ખેડૂતો ચિંતાતુર, MLA ડી.કે.સ્વામીએ CMને પત્ર લખી પાણી છોડવા કરી રજુઆતભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ‘સમરસ કળશ કાવડ યાત્રા’ યોજાઈ, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયાભરૂચના ત્રાલસી ગામ નજીક દુર્ઘટના, માલગાડીની અડફેટે આવી જતાં એક યુવક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્તભરૂચ: ઝઘડિયા GIDCમાં કંપનીઓના કોન્ટ્રાક્ટ મેળવવા માફિયાગીરીનો મામલો, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યાભાવનગર : વરસાદ ખેંચાતા 7 થી વધુ તાલુકાઓમાં પાક પર ઈયળ અને જીવજંતુનો મોટો ઉપદ્રવ!અંકલેશ્વર: પ્રાચીન રતનેશ્વર મહાદેવ મંદિરે 31મી ઓગષ્ટના રોજ ભવ્ય લોકડાયરો યોજાશેવલસાડ : પાકા રસ્તા-સુરક્ષા દીવાલની માંગ સાથે કાંઠા વિસ્તારના ગ્રામજનોનો ભાજપ કાર્યાલય પર હોબાળો…સાળંગપુરધામમાં શ્રાવણ’ની ઉજવણી… : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચોકલેટનો અન્નકૂટ તથા મોરપીંછ થીમ આધારિત શણગાર કરાયો…ભરૂચ: જંબુસર-આમોદ પંથકમાં  અપૂરતા વરસાદથી ખેડૂતો ચિંતાતુર, MLA ડી.કે.સ્વામીએ CMને પત્ર લખી પાણી છોડવા કરી રજુઆતભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ‘સમરસ કળશ કાવડ યાત્રા’ યોજાઈ, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

Tag: <span>monsoon 2025</span>

ગુજરાત : રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય,પાક નુકસાની માટે ખેડૂતોને આપવામાં આવનાર સહાયમાં કરાયો વધારો

Nov 11, 2025 1 min read

ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું.…

ભરૂચ: નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે છૂટોછવાયો વરસાદ, વાતાવરણમાં આંશિક ઠંડક

Oct 4, 2025 1 min read

નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે ભરૂચ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક…

સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે: અંબાલાલ પટેલ

Aug 23, 2025 1 min read

અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં…

ગુજરાત : ધમાકેદાર વરસાદનો રાઉન્ડ થશે શરૂ,6 દિવસ મેઘો મંડાશે, કેટલાક જિલ્લાઓમાં એલર્ટ

Jul 23, 2025 1 min read

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના…

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત,ક્યાંક ઝરમર તો ક્યાંક અતિભારે વરસાદ ખાબક્યો

Jun 22, 2025 1 min read

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ તો અન્ય 16 જિલ્લામાં ભારે વરસાદ થવાનું ઓરેન્જ…

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

Jun 22, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ…

ભરૂચ: ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ, હાંસોટમાં 5.52 ઇંચ તો અંકલેશ્વરમાં 3.32 ઇંચ વરસાદ ખાબક્યો

Jun 17, 2025 1 min read

નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3…

યુપીમાં વીજળી પડવાથી 24 કલાકમાં 29 લોકોના મોત, વરસાદમાં ઝાડનો આશરો ન લેવા સૂચના

Jun 16, 2025 1 min read

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન…

ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ, છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો

Jun 16, 2025 1 min read

ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે,તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતનમાં પણ વરસાદની…

જૂનાગઢ : કૃષિ હવામાન વિભાગ દ્વારા ચોમાસુ 15 દિવસ વહેલા દસ્તક દે તેવી શક્યતા કરી વ્યક્ત,સમુદ્રી કાંઠા વિસ્તારોમાં વરસાદના આપ્યા સંકેત

May 27, 2025 1 min read

કૃષિ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ તેના ઔપચારિક સમય કરતા લગભગ 15 દિવસ વહેલુ આવશે…