ગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે
ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાત, સમાચાર

ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ચંદ્રક માટે પસંદગી કરાય છે.