અંકલેશ્વર : ઉમરવાડામાં પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં નવા વર્ગનો પ્રારંભ, તાલીમ કેન્દ્રની મુલાકાત લેતા પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના MD કરણ જોલી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા સહિત આસપાસના ગામોમાં પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા CSR અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી…
