દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટો ઝટકો, સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને કોર્ટે ફટકારી 7 વર્ષની સજા…
મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણકૌભાંડ કેસમાં આજે મહેસાણા કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને…
