ભરૂચ : રોટરી ક્લબ ખાતે ‘પર્યાવરણ બચાવો સમુદ્ર બચાવો’ કાર્યક્રમ યોજાશે, મહાકાય વ્હેલ શાર્ક પણ પ્રદર્શનમાં મૂકવામાં આવશે
ભરૂચના રોટરી કલબ ખાતે વિશ્વ સમુદ્ર દિવસ નિમિત્તે મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.