આણંદ : GCMMF-અમૂલના ચેરમેનની ચૂંટણી યોજાય, ચેરમેન પદે શામળ પટેલ થયા રિપીટ…
ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન પદની ચૂંટણી આજે તા. 24મી જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાય હતી.