ભાવનગર : સીદસર પાસે સરેઆમ હિંસક હુમલો,ભાઈ-બહેનને ધોકાવાયા બાદ પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક પ્રહાર
ભાવનગર શહેરના સીદસર વિસ્તારમાં ભાઈ બહેનને મારમાર્યા બાદ તેમના પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક હુમલાઓ કરવામાં આવ્યો હતો.ઘટનાને પગલે પંથકમાં ચકચાર…
