Connect Gujarat

You Searched For "Song"

થાઈલેન્ડમાં પણ PM મોદીનો જલવો?, જન્નત નાઈટ ક્લબ પટાયામાં વડાપ્રધાનના ફોટા સાથે વગાડવામાં આવ્યું ગીત...!

3 Feb 2024 10:26 AM GMT
પીએમ મોદી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

'રામ ધૂન' ગીત રિલીઝ થતાની સાથે જ થયું વાયરલ, કૈલાશ ખેરના અવાજે લોકોને કર્યા દિવાના

5 Jan 2024 9:02 AM GMT
હવે પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'મૈં અટલ હૂં' રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે. દરેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હૃતિક રોશને વિકી કૌશલ સાથે કર્યો 'એક પલ કા જીના' પર હૂક સ્ટેપ, જુઓ વિડિયો..!

1 Jun 2023 7:00 AM GMT
શનિવાર 27મી મેના રોજ અબુ ધાબીમાં આયોજિત આઈફા એવોર્ડ 2023માં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.

Oscar Awards 2023 : નટુ-નટુએ બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીત્યો

13 March 2023 4:00 AM GMT
એસએસ રાજામૌલીની 'RRR'એ ફરી એકવાર વિશ્વભરમાં ઈતિહાસ રચ્યો છે.

'ઝૂમે જો પઠાણ' સોંગ પર માઈનસ તાપમાનમાં જર્મનીના લોકોએ કર્યો ડાન્સ, વિડિયો જોઈ SRKએ આપી આવી પ્રતિક્રિયા..!

7 Feb 2023 11:02 AM GMT
આ દિવસોમાં સિનેમા એટલે માત્ર અને માત્ર શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' છે. જબરદસ્ત કમાણી કરવાની સાથે આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે

29 વર્ષ પછી ફરી એકવાર ચાલશે 'મેં ખિલાડી તુ અનારી' ગીતનો જાદુ, ટીઝરમાં અક્ષય-ઇમરાનની જોડી.!

29 Jan 2023 9:41 AM GMT
સેલ્ફી ફિલ્મના ગીત 'મેં ખિલાડી તુ અનારી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર ફરી એકવાર આ આઇકોનિક ગીતમાં ડાન્સ કરતો જોવા મળ્યો છે.

ફિલ્મ બ્રહ્માસ્ત્રનું બીજું ગીત 'દેવા દેવા' રિલીઝ, રણબીર કપૂર તેની શક્તિઓને શોધતો જોવા મળ્યો

8 Aug 2022 11:44 AM GMT
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ઘણી ચર્ચામાં છે. તેમની ફિલ્મ સિવાય આ કપલ તેમની પ્રેગ્નન્સીને લઈને પણ ખૂબ ચર્ચામાં...

આલિયા ભટ્ટે ચાહકોને આપી અપડેટ, આ દિવસે રિલીઝ થશે કેસરિયા ગીત.!

16 July 2022 1:05 PM GMT
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. આલિયા ભટ્ટે તેના ચાહકોની માંગ સાંભળીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

આમિર ખાને કોઈ પણ વિઝ્યુઅલ વગર પોતાની કહાની સંભળાવી, 'લાલ સિંહ ચઢ્ઢા'નું પહેલું ગીત રિલીઝ

28 April 2022 7:46 AM GMT
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે.

બાદશાહે સહદેવ દિર્દો સાથેરિલીઝ કર્યું 'બચપન કા પ્યાર' સોંગ,જુઓ Video

12 Aug 2021 4:36 AM GMT
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગીત ખૂબ સાંભળવા મળી રહ્યું છે. આ ગીત છે 'બચપન કા પ્યાર'. 'બચપન કા પ્યાર' ગીતથી દેશભરમાં લોકપ્રિય બનનાર સહદેવ...

'સુર કોકિલા' વિશ્વમાં જાણીતા સિંગર લતા મંગેશકરનો આજે 91 મો જન્મદિવસ

28 Sep 2020 4:37 AM GMT
લતા મંગેશકર આજે પોતાનો 91મો જન્મદિવસ, 28 સપ્ટેમ્બર, સુર કોકિલાના નામે ઉજવી રહ્યા છે. લતાજીના જીવનમાં આવા ઘણા પ્રશ્નો છે, જેઓ વિશ્વનું હૃદય જીતે છે,...

અંકલેશ્વર : લોકડાઉનમાં પોતાની ગાયકીના શોખને “અનલોક” કરતાં અનિરૂત જોલી

28 July 2020 12:32 PM GMT
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન અનેક લોકોએ ઘરમાં રહી પોતાનામાં રહેલાં...