જુનાગઢ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂપત ભાયાણી સહિત 450 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો..!
જિલ્લાના વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
જિલ્લાના વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
આવનાર લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે ફરીવાર ભાજપે કમર કસી છે. જેમાં બુથ મેનેજમેન્ટ ઉપર વધુ એકવાર ભરોસો મુકી…
પ્રદેશ અધ્યક્ષનું ડભોઈ ખાતે ભવ્ય સ્વાગત કરાયું પ્રદેશ અધ્યક્ષ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ભવ્ય રેલી સાથે…
પ્રદેશ અધ્યક્ષ સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલનો આજે 63મો જન્મ દિવસની ઉજવણી ભાજપ કાર્યકરો સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા…