સુરત: આપના કાર્યકરોએ સ્કૂલ યુનિફોર્મ પહેરી કાઢી રેલી, ફી વધારાનો વિરોધ
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારાના વિરોધમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારાના વિરોધમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
AAPના નગરસેવક કુંદન કોઠિયાએ જણાવ્યુ કે, મારી ભૂલ હતી કે, હું ભાજપમાં જોડાઈ અને મને મારી ભૂલનો અહેસાસ…