સુરત : લાજપોર જેલમાં લાઇબ્રેરીનું નવીનીકરણ,ધાર્મિક,મોટિવેશનલ સહિતના પુસ્તકો બંદીવાનોની પસંદગી
આ લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સહિતની 7 ભાષાનાં પુસ્તકો છે. જેમાં ધાર્મિક, મોટિવેશનલ, આત્મકથા, સ્વતંત્ર સેનાનીના જીવન ચરિત્રોનો સમાવેશ થાય છે સુરત | સમાચાર…
