🔴 Breaking
ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રેનમાં સામાન્ય માણસની જેમ કરી મુસાફરી, હલદરવા ગામે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધોભરૂચ: આમોદના  ઇખર ગામમાં બળેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂભરૂચ: જંબુસરમાં ખુલ્લી ગટરમાં બે બાળકો ખાબક્યાં, ખુલ્લી ગટરો મોતના મુખ સમાનઅંકલેશ્વર: GIDCમાં કેમિકલ કંપનીમાં આગ, બે ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબૂસુરેન્દ્રનગર : 70 વર્ષીય ખેડૂતે ગૌમૂત્ર અને જીવામૃતના સહારે હળદરની પ્રાકૃતિક ખેતી કરી બમણી આવક મેળવી…નવરાત્રીનો નવમો દિવસ: આસો નવરાત્રી અને મા સિદ્ધિદાત્રીની આરાધનાનું મહત્ત્વનવસારી : દમણથી દારૂ પીને આવતા 4 ટ્રાફિક પોલીસકર્મીની એલસીબીએ કરી ધરપકડ, આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર ફ્રાન્સમાં જનઆક્રોશે હિંસકરૂપ ધારણ કર્યું,પેરિસ સહિત આખો દેશ હિંસાની આગમાં હોમાયો  

Tag: <span>teacher</span>

એકમાત્ર અરવલ્લી જિલ્લો કે, જ્યાં તમામ તાલુકાઓમાં કાર્યરત છે અંગ્રેજી માધ્યમની સરકારી શાળા.

Feb 2, 2022 1 min read

છેવાડાના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ મળે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ કાર્યરત

સુરેન્દ્રનગર : શિક્ષણ ક્ષેત્રને લાંછન લગાવતો કિસ્સો, લંપટ શિક્ષક લગ્નના બહાને વિદ્યાર્થિનીને ભગાડી ગયો..!

Dec 27, 2021 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા બાદ હવે સુરેન્દ્રનગર શહેરની શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે.

રાજસ્થાન: પાકિસ્તાનની જીત પર શિક્ષિકાએ વોટ્સએપ સ્ટેટ્સ મૂક્યું “we won”, પછી શું થયું વાંચો

Oct 26, 2021 1 min read

શિક્ષિકાને પૂછ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો નફીસાએ હા કહેતા શાળાસંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં

રાજસ્થાન : વિદ્યાર્થી હોમવર્ક નહીં લાવતા ઢોર માર માર્યો, મૃત્યુ નિપજતા આરોપી શિક્ષકની ધરપકડ

Oct 21, 2021 1 min read

કોલાસર ગામમાં ગત બુધવારે એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. જેના કારણે તે વિદ્યાર્થીનું…

શિક્ષકો સામે ઝૂકી સરકાર: 8 કલાકની ડ્યુટીનો પરિપત્ર રદ્દ કરાયો

Sep 8, 2021 1 min read

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે…

કચ્છ : બિસ્લેરી કંપની દ્વારા શિક્ષકની મજાક ઉડાવતી જાહેરાત દર્શાવાઈ, જુઓ પછી ભુજના આચાર્યએ શું કર્યું..!

Apr 23, 2021 1 min read

દેશની ખ્યાતનામ શુદ્ધ પાણીનો વ્યવસાય કરતી બિસ્લેરી કંપની દ્વારા હાલ એક નવી જાહેરાત આપવામાં આવી રહી છે. આ જાહેરાતમાં એક શિક્ષક સામે ઊંટનું ઘણ બેઠેલું જોવા મળે છે.…

સુરત : ઘઉંની રંગોળી બનાવી શિક્ષકે કર્યો જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ, જુઓ કોરોનાથી બચવા કેવા સંદેશાઓ પાઠવ્યા..!

Apr 21, 2021 1 min read

સુરત શહેરના એક શિક્ષક દ્વારા ઘઉંની રંગોળી બનાવી કોરોના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ રંગોળીમાં…