અમદાવાદ : તિસ્તા સેતલવાડે, સ્વ. એહમદ પટેલ પાસેથી રૂ. 30 લાખ લીધા હોવાનો SIT રિપોર્ટમાં “ઘટસ્ફોટ”
ગુજરાત એસઆઇટીએ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે.