વૈશ્વિક બજારમાંથી મળ્યા હકારાત્મક સંકેત, શેરબજારમાં તેજીનો માહોલ
ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચવાલીને પગલે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો
ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચવાલીને પગલે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો
સેન્સેક્સ લગભગ 100 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને નિફ્ટી બિલકુલ સપાટ છે.
સતત લીલા નિશાનમાં જોવા મળી રહેલા બજાર આજે લાલ નિશાનમાં જોતા જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે.
લેટેસ્ટ અપડેટ મુજબ સવારે નિફ્ટીમાં 40.20ના વધારા સાથે 16561 પર કારોબાર થઈ રહ્યો છે.