ગુજરાત રેન્જ IG અને DIG કક્ષાના અધિકારીઓની થઈ શકે છે બદલી..!
સિનિયર IPS અધિકારીઓની બદલી માટે પણ કેન્દ્રિય નેતૃત્વએ લીલી ઝંડી આપી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
સિનિયર IPS અધિકારીઓની બદલી માટે પણ કેન્દ્રિય નેતૃત્વએ લીલી ઝંડી આપી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી છે ત્યારે વિવિધ જીલ્લામાં પોલીસ વડાના વિદાય સમારોહ યોજાયા હતા જે…