🔴 Breaking
ભરૂચ : નેશનલ હાઈવે-48 પર લુવારા નજીક ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીભરૂચ: જંબુસર પંથકમાં ડ્રોન કેમેરો જોઈ કથિત દારૂ વેચનારા લોકોમાં ભાગદોડ, રમુજી દ્રશ્યો સામે આવ્યા અંકલેશ્વર : સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે A ડિવિઝન પોલીસ મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીરાશિ ભવિષ્ય 01 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ઝઘડિયાના જીતપરા નજીક જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચારઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ, ગેસના ફુવારા ઉડતાં દોડધામભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સખી મીઠાઈ-નમકીન સ્ટોલનો પ્રારંભ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર : ગીત-સંગીત અને સાહિત્યના ક્ષેત્રે યાનુ સોનીની અભિનય સફરની શરૂઆતભરૂચ : નેશનલ હાઈવે-48 પર લુવારા નજીક ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીભરૂચ: જંબુસર પંથકમાં ડ્રોન કેમેરો જોઈ કથિત દારૂ વેચનારા લોકોમાં ભાગદોડ, રમુજી દ્રશ્યો સામે આવ્યા અંકલેશ્વર : સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે A ડિવિઝન પોલીસ મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીરાશિ ભવિષ્ય 01 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ઝઘડિયાના જીતપરા નજીક જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચારઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ, ગેસના ફુવારા ઉડતાં દોડધામભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સખી મીઠાઈ-નમકીન સ્ટોલનો પ્રારંભ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર : ગીત-સંગીત અને સાહિત્યના ક્ષેત્રે યાનુ સોનીની અભિનય સફરની શરૂઆત

Tag: <span>treatment</span>

અંકલેશ્વર:અકસ્માતમાં ઘવાયેલ ગાયોની સારવાર કરાવી આપવામાં આવે છે નવજીવન, સામાજિક આગેવાનોનો અનોખો સેવાયજ્ઞ

Nov 27, 2025 1 min read

અંકલેશ્વરના પાનોલીમાં રસ્તે રઝડતી અને અકસ્માતગ્રસ્ત ગાયને બચાવવા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.અકસ્માતમાં ઘાયલ ગાયને આશ્રમમાં લાવી…

જૂનાગઢ : ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દીનું પિત્તાશયની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર કર્યો બેદરકારીનો આક્ષેપ

Mar 6, 2025 1 min read

જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.પિતાશયની સારવાર માટે દાખલ થયેલી 25 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન…

સુરત : દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતો આઠ વર્ષનો બાળક,પુત્રની સારવાર માટે પરિવાર બન્યો લાચાર

Mar 3, 2025 1 min read

સુરતના એક યુવાનના આઠ વર્ષના બાળકને અતિ દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થતા પરિવારની હાલત દયનીય બની છે.…

ભરૂચ: સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલ નિરાધાર દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી

Aug 17, 2024 1 min read

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બિરલા ગ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી…

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યા, સારવાર માટે આવ્યા હતા ભારત

May 23, 2024 1 min read

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યા કરવામાં આવી છે. તે 18 મેથી ગુમ હતા. કોલકાતા પોલીસે બુધવારે (22…

ભરૂચ : જંબુસરના કાવી પોલીસ મથકના મહિલા PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરી, અકસ્માતગ્રસ્ત યુવાનને યોગ્ય સારવાર અપાવી

May 19, 2024 1 min read

ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી પોલીસ મથકના મહિલા PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરીની સૌકોઈ સરાહના કરી રહ્યા છે. ભરૂચ…

પંજાબનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન ઇંગ્લેન્ડ પરત ફર્યો, ઘૂંટણની ઇજાની કરાવશે સારવાર

May 14, 2024 1 min read

પંજાબ કિંગ્સ અને ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન PBKS કેમ્પમાંથી ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. તેણે જૂનમાં યોજાનારા T20 વર્લ્ડ…

અમરેલી : જાફરાબાદના ગીરીરાજ ચોકમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત, 5થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ…

Mar 26, 2024 1 min read

અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું.

અંકલેશ્વર: ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી,ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાય

Mar 25, 2024 1 min read

અંકલેશ્વરના દીવા રોડનો બનાવ ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી મહિલાને પહોંચી ઇજા સારવાર અર્થે ખસેડાય તંત્ર પ્રત્યે લોકોમાં રોષ…

ભરૂચ : વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાઝયો, સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

Mar 25, 2024 1 min read

ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાઝયો હતો.જેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.…