Monday, June 29, 2026
30° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ

Tag: <span>UnseasonalRain</span>

“માવઠું” : ગિરિમથક સાપુતારા સહીત ડાંગ અને વલસાડ-વાપીમાં ખાબક્યો વરસાદ, પાક નુકશાનની ખેડૂતોમાં ભીતિ..!

Mar 29, 2024 1 min read

સાપુતારા સહીત ડાંગ અને વલસાડ તેમજ વાપીમાં કમોસમી માવઠું વરસતા કેરી સહિતના અન્ય પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ…

અમરેલી: કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન, સરકાર પાસે લગાવી મદદની ગુહાર

Nov 27, 2023 1 min read

કમોસમી માવઠા પડવાથી ખેડૂતોએ તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું, ડુંગળી અને ધાણા સહિતનો પાકને નુકશાન પહોચ્યું

ભરૂચ: હાંસોટમાં માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાથી મોત

Nov 26, 2023 1 min read

માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે દાઝી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ

અમરેલી: ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન,5 મે સુધી વરસાદની આગાહી

May 2, 2023 1 min read

રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

સુરેન્દ્રનગર : માવઠાથી રળોલ ગામે ઇસબગુલના પાકનો સોથ વળ્યો, રૂ. 2 કરોડથી વધુનું ખેડૂતોને નુકશાન..!

Mar 22, 2023 1 min read

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3-4 વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.

વિશ્વ વિખ્યાત ગીર સોમનાથની કેસર કેરી આ વખતે બજારમાં 15થી 20 દિવસ મોડી આવશે : ખેડૂત

Mar 20, 2023 1 min read

ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન…

ભાવનગર : મવાઠાના કારણે ડુંગળી પલળી જતાં ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી…

Mar 17, 2023 1 min read

ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે માવઠાનો માર જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે ડુંગળી પલળી જતાં ખેડૂતોની આશા…

અમરેલી : APMC સેન્ટરો પર જાહેર બોર્ડ લાગ્યા, વરસાદની આગાહી સામે ખેડૂતો-વેપારીઓને સતર્ક કરાયા

Mar 13, 2023 1 min read

APMC સેન્ટરો પર જાહેર બોર્ડ મારી ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી સામે સતર્કતા રાખવા હેતુ સૂચના આપી દેવામાં…

દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં અચાનક પલટો, મિનિ વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઊડી

Mar 6, 2023 1 min read

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજરોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતનાં…