અમરેલી : કમોસમી માવઠાએ સાવરકુંડલા અને ધારીમાં વાળ્યો પાકનો સોથ, ખેડૂતોને મોટું નુકશાન…
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી…
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી…
પલટાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને નુકશાન કમોસમી વરસાદના કારણે કેરીના ઉત્પાદનને પર અસર
રાજુલા પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ભેરાઇ ગામે વીજળી પડતાં ખેડૂતનું મોત નીપજ્યું
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધઘટ થવાની સાથે જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે
હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ બુધવારે સવારથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
અમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે.
LRD-PSIની યોજાવાની હતી શારીરિક કસોટીની પરીક્ષા, સતત વરસતા કમોસમી વરસાદના કારણે પરીક્ષા મોકૂફ
અમરેલી અને ભાવનગરમાં માવઠાથી પાકને નુકશાન કમોસમી વરસાદથી શિયાળુ પાકો પલળી ગયાં
શિયાળાની ફુલગુલાબી ઠંડીની વચ્ચે અચાનક થયેલા માવઠાએ વાતાવરણને ઠંડુગાર બનાવી દીધું છે.
અમરેલી માવઠાની શક્યતાના પગલે સાવચેતી રાખવા અપીલ ખેડૂતોએ પોતાની જણસ સુરક્ષિત રાખવાની જાહેરાત