🔴 Breaking
15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!

Tag: <span>Visavadar</span>

જૂનાગઢ : વિસાવદરમાં સિંહણને બેભાન કરવા ફાયર કરાયેલું ટ્રેન્ક્યુલાઈઝર ઈન્જેકશનથી ઘાયલ થયેલા વનકર્મીનું મોત

Jan 5, 2026 1 min read

જૂનાગઢના વિસાવદર રેન્જના નાની મોણપરી ગામમાં એક સિંહણે માસુમ બાળકીનો શિકાર કર્યો હતો,ત્યાર બાદ વન વિભાગની રેસ્ક્યુ સહિતની…

જુનાગઢ : વંથલી અને વિસાવદરમાં 2 માસૂમો પર દીપડાનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઘાયલ બાળકો સારવાર હેઠળ…

Oct 21, 2025 1 min read

જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દિવાળીની રાત્રિએ વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને…

જુનાગઢ : વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો કબ્જો, ગોપાલ ઇટાલિયાએ કાર્યકરો સાથે ઉજવણી કરી, કાર્યકરોએ ‘જય ગોપાલ’ના નારા લગાવ્યા…

Jun 23, 2025 1 min read

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે, ત્યારે ગોપાલ ઇટાલિયાએ AAPના…

જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

Jun 19, 2025 1 min read

વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું…

જૂનાગઢ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં EVM મશીનની ફાળવણી સાથે સ્ટાફ થયો સજ્જ

Jun 18, 2025 1 min read

જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે,ત્યારે  EVM મશીન અને સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા ચૂંટણી વિભાગ દ્વારા પૂર્ણ…

જુનાગઢ : વિસાવદર બેઠક પર પાટીદાર નેતા કિરીટ પટેલને ભાજપની ટિકિટ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ જાહેરસભા યોજાય…

Jun 2, 2025 1 min read

જુનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની…

જૂનાગઢ :  વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Apr 13, 2025 1 min read

જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ…

જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું

Apr 11, 2025 1 min read

જુનાગઢના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા ગુજરાત…

જૂનાગઢ : વિસાવદર સીમમાં 8 વર્ષની માસુમ બાળકી પર સિંહનો હુમલો

Aug 31, 2024 1 min read

જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીમમાં એક સિંહે 8 વર્ષની માસુમ બાળકી પર હુમલો કર્યો હતો,સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત બાળાને સારવાર…

વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ ગંભીર આક્ષેપ, વાંચો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું..!

Oct 5, 2022 1 min read

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ.