અરવલ્લી:મોડાસામાં માત્ર 3 સેકંડમાં મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગની ઘટના, જુઓ વીડિયો
મોડાસા પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી નજીક ધોળાદિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે.