અંકલેશ્વર: GIDCમાં આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ…