🔴 Breaking
IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…

Tag: <span>અંકલેશ્વર</span>

અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મિટિંગ યોજાઈ, પરિષદનાં કાર્યને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાઈ

Mar 23, 2025 1 min read

અંકલેશ્વરની ખાનગી હોટલના સભાખંડ ખાતે ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પરિષદના કાર્યને…

અંકલેશ્વર: શહીદ દિન નિમિત્તે ભાજપ દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

Mar 23, 2025 1 min read

આજ રોજ તારીખ 23 માર્ચ શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ભાજપ દ્વારા ચંદ્રબોઝની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં…

અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલને રૂ.80 લાખના ખર્ચે આરોગ્યને લગતા સાધનોનું દાન અપાયું

Mar 22, 2025 1 min read

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટને બોરોસીલ ગ્રુપ ઓફ કંપની દ્વારા રૂપિયા 80 લાખના ખર્ચે આરોગ્યના વિવિધ…

અંકલેશ્વર: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિર યોજાય

Mar 22, 2025 1 min read

અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાન…

અંકલેશ્વર: NH 48 પર વાલિયા ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો પર બુલ્ડોઝર ફરી વળ્યું !

Mar 22, 2025 1 min read

અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આજરોજ નેશનલ હાઇવે નંબર…

અંકલેશ્વર : કાપોદ્રા પાટીયા પાસે ટ્રક ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ નીપજ્યું કરૂણ મોત

Mar 21, 2025 1 min read

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટીયા નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લેતા ગોઝારો…

અંકલેશ્વર : નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકારો પર બોલાવાઇ તવાઈ,મેગા ડિમોલેશનને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ

Mar 21, 2025 1 min read

અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર…

અંકલેશ્વર: યુવાને સોશ્યલ મીડિયામાં ફેમસ થવા તલવાર વડે કેક કાપી વિડીયો વાયરલ કર્યો, જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

Mar 21, 2025 1 min read

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તલવાર વડે કેક કાપતો યુવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે યુવાનની જાહેરનામા…

અંકલેશ્વર: ગડખોલના અવધૂત નગરમાંથી મોબાઇલની ચોરી કરનાર 2 સગીર સહિત 3 આરોપીની પોલીસે કરી ધરપકડ

Mar 20, 2025 1 min read

અંકલેશ્વરના ગડખોલ ગામના અવધૂત નગરમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે બી ડીવીઝન પોલીસે 2 સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ…