અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતાં નિયાજુલ અંસારીનો 18 વર્ષિય પુત્ર કામરાન તેના સુજલામ પાર્ક ખાતે આવેલા નિવાસેથી કોઈને કહ્યા વગર ચાલ્યાં ગયાં છે. જે કોઈ વ્યક્તિને કામરાન વિશે માહિતી કે જાણકારી હોય તેમણે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
અંકલેશ્વર : સંજાલી ગામે રહેતાં 18 વર્ષિય યુવક કામરાન ઘરેથી ચાલ્યાં ગયેલ છે.
