3 નવેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

New Update
2 જૂનનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ : તમારૂં

વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ

અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી

રહી છે. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા

અટકાવશો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો

તમારા પર વર્ષા કરશે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી

યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

વૃષભ : દરેક વ્યક્તિની

વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. ઝડપથી નાણાં કમાઈ

લેવાની ઈચ્છા તમે ધરાવશો. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે

ખુશીની ક્ષણો લાવશે. તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં

અદભુત ખુશીનું સ્રોત દેખાશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમે આજે અનુભવશો

કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.

મિથુન : તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ

ઉલ્લાસભર્યો બનાવશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની

શક્યતા છે. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. તમે

પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે

તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ

સમય વ્યતીત કરશો.

કર્ક : તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારૂં ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે, એ સિવાય નિસ્તેજ અને દોડધામભર્યો દિવસ. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે

સિંહ : હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે

કન્યા  : તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ

લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં. અન્યોની જરૂરિયાતો તથા હિતોના

સંદર્ભમાં પણ વિચારો એનાથી તમને અનહદ આનંદ મળશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા

તમારી આર્થિક હાલત સુધરશે. બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. તમારી

ગર્લફ્રૅન્ડ સાથે બિભત્સ ન થતાં. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે

મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા

જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

કન્યા : સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર

અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ

કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારી

સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના

લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. આજે કોઈક

તમારા વખાણ કરશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમે આજે

તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

તુલા : સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર

અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ

કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારી

સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના

લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. આજે કોઈક

તમારા વખાણ કરશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમે આજે

તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

વૃશ્ચિક : તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો

ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. સમજદારીપૂર્વક રોકાણ કરો.

તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત

લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. ચમારી

પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. આજે જો તમે

ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. મજાકભરી

ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

ધન : ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. ખર્ચ

વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. દૂરનાં કોઈ સગાં તરફથી

અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મુકશે. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક

લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. તમારો અભિપ્રાય પૂછાય

ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. આજે

તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે.

મકર : તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં, કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે.

નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ

જાળવી રાખશે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની

પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો.

તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે

એવી શક્યતા છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમે તમારા

જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

કુંભ  : આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક

શાંતિ તથા રાહત બક્ષશે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. તમારામાંના

કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. તમારૂં પ્રેમ જીવન આજે તમને

કશુંક ખરેખર અદભુત આપશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે.

આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો.

મીન : ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય

સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં

આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મુકીને સ્વાસ્થ પાછું

મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ

પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. સાજા થવાનો એ

સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે. તેઓ અપાર ખુશીનું માધ્યમ છે. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ, બધું જ આજે એક

તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે, બધું જ એકમેકમાં

સમાયેલું જણાશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર

થશે. લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે, અને આજે તમે તે

બધાનો જ અનુભવ કરશો.

Latest Stories