જયપુર : મસ્જિદ વિવાદ બાદ કોમી તણાવ, પથ્થરમારો; ઈન્ટરનેટ બંધ
મસ્જિદને લગતા એક વિવાદ બાદ કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
મસ્જિદને લગતા એક વિવાદ બાદ કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા સાત વર્ષમાં રાજ્યભરમાં ગેરકાયદે ખનન સંબંધિત કુલ 7,173 FIR નોંધાઈ છે, જેમાંથી ચોંકાવનારી રીતે 4,181 કેસ માત્ર અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાં જ થયા છે.
સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસની હદમાં BJPના યુવા નેતા રૂપક સહનીની ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ અને હિંસા ફાટી નીકળી છે.
ભારતીય સેનાના જવાનોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગની મંજુરી મળી છે. પરંતુ શરત એ છે કે તેઓ તેનો ઉપયોગ ફક્ત વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે.
પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે માતા-પિતાના મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે, જ્યારે બંને પુત્રોના મૃતદેહો રેલવે ટ્રેક પરથી મળી આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં કેટલાક છત્તીસગઢના રહેવાસી પણ હોઈ શકે છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં હજી પણ સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીની જે નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી અને તેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવતા જ દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો.