એશિઝ 5મી ટેસ્ટ : જો રૂટની 'વિરાટ' સદી, ટ્રેવિસ હેડનો વળતો જવાબ, બીજા દિવસે પણ રોમાંચક રહી રમત...
ટ્રેવિસ હેડના અણનમ 91 રનના સહારે, ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 166 રન બનાવ્યા, જે હજુ પણ ઇંગ્લેન્ડના 384 રનથી 218 રન પાછળ છે.
ટ્રેવિસ હેડના અણનમ 91 રનના સહારે, ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 166 રન બનાવ્યા, જે હજુ પણ ઇંગ્લેન્ડના 384 રનથી 218 રન પાછળ છે.
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાં જતો રહ્યો હતો,તેની મગજના તાવની સારવાર ચાલી રહી હતી,જોકે હવે તે મોતના મુખમાંથી બહાર આવ્યો છે,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી દૂર કરવા કહ્યું ત્યારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે.
દક્ષિણ આફ્રિકાએ 2026 ના T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એડન માર્કરામ કેપ્ટન હશે, પરંતુ રાયન રિકલ્ટન અને ટ્રિસ્ટન સ્ટબ્સના રુપમાં બે
ઓસ્ટ્રેલિયાએ 2025-26 એશિઝની 5મી અને અંતિમ ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ મેચ તા. 4 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા પહેલાથી જ શ્રેણીમાં 3-1થી આગળ છે.
ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભરૂચ જિલ્લા વુમન્સ ક્રિકેટ ટીમ અને નવસારી વચ્ચે રમાઈ હતી.જેમાં ભરૂચ વુમન્સ ટીમે ભવ્ય જીત હાંસલ કરી........
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી રોમાંચક વનડે સિરીઝ (ODI Series) શરૂ થાય તે પહેલા જ ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ન્યુઝીલેન્ડના
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે પોતાની પહેલી લિસ્ટ A સદી ફટકારી છે. વિજય હજારે ટ્રોફી 2025ના ત્રીજા રાઉન્ડમાં ઉત્તર પ્રદેશ બરોડા સામે ટકરાઈ રહ્યું છે.