કેન્સરના બે લક્ષણો જેને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ, જાણો ડોક્ટર પાસેથી
દર વર્ષે કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગયા વર્ષે ભારતમાં કેન્સરના 14 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. આ રોગના લક્ષણોની ઓળખ ન થવી એ આજે પણ એક મોટી સમસ્યા છે. કેન્સરના કેટલાક લક્ષણો છે જે તમારે જાણવું જ જોઈએ. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી.