બોલીવુડના સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના મુંબઈ સ્ટુડિયોમાંથી રૂ.40 લાખની ચોરી,પોલીસ તપાસ શરૂ
સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના મુંબઈ સ્ટુડિયોમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઈ છે. અહેવાલો અનુસાર, સ્ટુડિયોનો સ્પોટબોય આશિષ સયાલ (32 વર્ષ) પૈસા લઈને ભાગી ગયો
સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના મુંબઈ સ્ટુડિયોમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઈ છે. અહેવાલો અનુસાર, સ્ટુડિયોનો સ્પોટબોય આશિષ સયાલ (32 વર્ષ) પૈસા લઈને ભાગી ગયો
પાતાળ લોક 2 સિરીઝ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. જે બાદ એક્ટિંગ અને સ્ટોરીની સાથે લોકેશન પણ ખૂબ ચર્ચામાં છે. ચાલો જાણીએ કે કઈ જગ્યાઓ પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે અને અહીં જવાનો શ્રેષ્ઠ સમય કયો છે.
લોકો સ્પષ્ટપણે હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની અભિનેત્રી માવરા હુસૈનની બોલિવૂડ ફિલ્મ 'સનમ તેરી કસમ'ના દિવાના છે. 9 વર્ષ બાદ ફરી રીલિઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.
હમણાં થોડા દિવસ પહેલાં જ મહિલા ચાહકના હોઠ પર ચુંબન કરવા બદલ વિવાદમાં આવેલા ઉદિત નારાયણનો વધુ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવાની છે.
મહાકુંભમાંથી વાયરલ થયેલી 'સૌથી સુંદર સાધ્વી' સતત હેડલાઈન્સમાં છે. તેના ફોટા અને વીડિયો સતત વાયરલ થતા રહે છે. સમાચાર આવી રહ્યા છે કે હર્ષા રિચારિયાના નામે ફેક એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હર્ષાએ આ માહિતી આપી છે.
સોહમ શાહને આજે કોઈ પરિચયની જરૂર નથી. પોતાના જબરદસ્ત અભિનયથી તેમણે સાબિત કરી દીધું છે કે અભિનયમાં તેમની સાથે સ્પર્ધા કરવી સરળ કામ નથી.