સુરત : ફોગવા દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને લખ્યો પત્ર,BISની અમલવારી મુલતવી રાખવા કરાઈ માંગ
ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે.