વલસાડ : પારડી નજીક ઇથોઇલ ભરેલા ટેન્કરમાં લીકેજ સર્જાતા વાહનચાલકોમાં અફરાતફરી મચી,સદનસીબે મોટી દુર્ઘટના ટળી
ઇથોઇલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજ થયું હતું.જેના કારણે વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી.જોકે ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો