ગોવા, મિઝોરમ પછી, ત્રિપુરા હવે ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય
ગોવા અને મિઝોરમ પછી, ત્રિપુરા હવે ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. રાજ્યનો સાક્ષરતા દર હવે વધીને 95.6% થઈ ગયો છે.આ સાક્ષરતા દર ફક્ત એક આંકડો નથી, પરંતુ ત્યાંના લોકોની જાગૃતિ, સરકારની પ્રતિબદ્ધતા અને શિક્ષણ પ્રત્યે સામૂહિક સંકલ્પ છે.